🔶 કોન્સ્ટેબલનું 100 દિવસનું પ્લાનિગ By WebSankul👉
અગાઉ જે કોન્સ્ટેબલ માટે 100 દિવસનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. તેમાં Syllabus મુજબ તમામ વિષયની PDF(Day 1 થી લઈને Day 100 સુધીની તમામ pdf) ની Link અહીં મૂકવામાં આવેલ છે.
👉 જ તમને આવનારી કોન્સ્ટેબલ તથા Class 3 ની તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે.
👉 આ PDF જો તમને ઉપયોગી થતી હોય તો તમારા મિત્ર વર્તુળમાં Share કરશો.