Best Automated Bot Traffic ADMISSION ANNOUNCEMENT@GUJARAT UNIVERSITY 2021-22 • Expert Factory.in

ADMISSION ANNOUNCEMENT@GUJARAT UNIVERSITY 2021-22

 516 total views

ADMISSION ANNOUNCEMENT@GUJARAT UNIVERSITY 2021-22


 
BA / BJMC COURSE 2021-22

Attention: Currently Quick Registration is ongoing. Complete Registration will begin shortly. Please Wait.

“હાલમાં પ્રાથમિક રજીસ્ટ્રેશન ચાલુ છે.  સંપૂર્ણ  રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થશે, કૃપા કરીને પ્રતિક્ષા કરો. ” – આભાર

Admission Process for BA / BJMC 2021-22
ધોરણ12 પછીના અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની અગત્યની સૂચના

  • ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધોરણ12 પછીના અભ્યાસક્રમમાં પ્રવેશની કાર્યવાહી સપૂર્ણ રીતે online રહશે.
  • વિદ્યાર્થીએ ફોર્મ ભરતી વખતે પ્રારંભમાં કોઇજ PIN ખરીદવાનો રહશે નહીં. પરંતુ સંપૂર્ણ ફૉર્મ ભર્યાં બાદ ફોર્મ સબમિટ કરતી વખતેજ રેજીસ્ટ્રેશન ફી online payment થકી ભરવાની રહેશે.
  • ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજ અને તેમાં ઉપલબ્ધ અભ્યાસક્રમ અંગેની સંપૂર્ણ માહિતી website પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • GSEB અંતર્ગત 2021માં પ્રથમ પ્રયત્ને પાસ થયેલ વિદ્યાર્થીઓએ પોતાન માર્કસની એન્ટ્રી કરવાની નથી.
  • હાલ અન્ય સૂચના ના થાય ત્યાં સુધી કૉલેજ, વિષય કે અન્ય ચોઇસ પણ ભરવાની થતી નથી.

The information booklet will be uploaded soon.

  •  Admission SchedulePlease click on above Link to View Admission SchedulePlease complete your Registration by filling all the details with payments of Fees as per the Key dates mentioned in the Admission Schedule.
  • 02/09/2021 UG Commerce Online Admission-2020, CutOff Round-3 (New Merit and Reshuffle Round)Please click on above Link to View UG Commerce Online Admission‐2020, CutOff Round‐3 (New Merit and Reshuffle Round)
  • 02/09/2021 UG Commerce Online Admission-2020, CutOff Round-2 (Reshuffle Round)Please click on above Link to View UG Commerce Online Admission‐2020, CutOff Round‐2 (Reshuffle Round)
  • 02/09/2021 UG Commerce Online Admission-2020, CutOff and Vacant Seats (Gujarat Board) Round-1Please click on above Link to View UG Commerce Online Admission‐2020, CutOff and Vacant Seats (Gujarat Board) Round‐1
  • 06/08/2021 Booklet : 2021 – 2022Click on Download button to view Integrated BCOM / BBA / BCA / DESIGN / FIVE YEAR INTEGRATED COURSES booklet 2021-22 Part A Rules.
  • 05/08/2021 BCOM / BBA / BCA / DESIGN / FIVE YEAR INTEGRATED COURSES 2021-22 Time For Help Line Numbers(10:30 AM TO 5:30 PM)Help Line Numbers :  7600849851 | 9104553032 | 8401203810 | 8401662269 
    • અનુસુચિત જાતિ (SC)  અનુસુચિત જનજાતિ (ST), સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC), નોન ક્રિમિલેયર સર્ટી., તથા આર્થિક રીતે નબળા વર્ગો (EWS) વગેરે ના પ્રમાણપત્ર કઢાવવા માટેના અરજીપત્રકો નીચેની લિંક પરથી મેળવી શકાશે.  
    • ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધોરણ12 પછીના અભ્યાસક્રમમાં પ્રવેશની કાર્યવાહી સપૂર્ણ રીતે online રહશે.
    • વિદ્યાર્થીએ ફોર્મ ભરતી વખતે પ્રારંભમાં કોઇજ PIN ખરીદવાનો રહશે નહીં. પરંતુ સંપૂર્ણ ફૉર્મ ભર્યાં બાદ ફોર્મ સબમિટ કરતી વખતેજ રેજીસ્ટ્રેશન ફી online payment થકી ભરવાની રહેશે.
    • ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજ અને તેમાં ઉપલબ્ધ અભ્યાસક્રમ અંગેની સંપૂર્ણ માહિતી website પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
    • GSEB અંતર્ગત 2021માં પ્રથમ પ્રયત્ને પાસ થયેલ વિદ્યાર્થીઓએ પોતાન માર્કસની એન્ટ્રી કરવાની નથી.
  • 04/09/2021 Admission SchedulePlease click on above Link to View Admission SchedulePlease complete your registration by filling all details and payment of Fees at earliest. Otherwise your registration will be invalid.
  • 31/07/2021 Integrated Law Admission process flow chartClick on Download button to view Integrated Law Admission process flow chart
  • 31/07/2021 Booklet : 2021 – 2022Click on Download button to view Integrated Law booklet 2021-22 Part A Rules.
  • 31/07/2021 Five-Year’s Integrated Law Programme 2021-2022Admission Process for Five-Year’s Integrated Law Programme: B.Com. LLB, B.B.A. LLBધોરણ 12 પછીના પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ લો ના  અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની સામાન્ય સુચના :·         ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધોરણ 12 પછીના પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ લો ના  અભ્યાસક્રમમાં પ્રવેશની કાર્યવાહી સપૂર્ણ રીતે online રહશે.·         વિદ્યાર્થીએ ફોર્મ ભરતી વખતે પ્રારંભમાં કોઇ જ PIN ખરીદવાનો રહશે નહીં. પરંતુ સંપૂર્ણ ફૉર્મ ભર્યાં બાદ ફોર્મ સબમિટ કરતી વખતે જ Rs.125/-  રજીસ્ટ્રેશન ફી online payment થકી ભરવાની રહેશે.·         ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ઇન્ટીગ્રેટેડ લો કૉલેજો અને તેમાં ઉપલબ્ધ અભ્યાસક્રમ અંગેની સંપૂર્ણ માહિતી website પર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે..·         GSEB અંતર્ગત વર્ષ 2021 માં પ્રથમ પ્રયત્ને પાસ થયેલ વિદ્યાર્થીઓએ પોતાનાં માર્કસની એન્ટ્રી કરવાની રહેતી નથી. માત્ર પોતાનો HSC પરીક્ષાનો સીટ નંબર અને નામ એન્ટર કરવાથી આપોઆપ વિદ્યાર્થીના માર્ક્સ સ્ક્રીન પર જોવા મળશે.·         હાલ અન્ય સૂચના ના થાય ત્યાં સુધી કૉલેજ ચોઇસ, ફોટોગ્રાફ વગેરે ભરવાની થતી નથી. હાલ  વિદ્યાર્થીએ માત્ર Quick Registration સુધીની જ માહિતી ભરવી તથા અન્ય સુચનાની રાહ જોવી. General Instructions about seeking admission in Five Years’ Integrated Law Programme after 12th Standard:·         There shall be complete on line process of admission at the Five Years’ Integrated Law Programme in any law college affiliated with the Gujarat University.·         Students are not required to purchcase PIN at the initial stage of Quick Registration. But after having completed entire Registration process and before submitting on line Registration Form, the students will be required to pay on line Registration Fees of Rs. 125/-·         The complete information about the syllabus of Integrated Law Programme of B.Com.LL.B. and BBA.LL.B. is uploaded on the website of the Gujarat University.·         The students who have passed HSC examination at the first attempt from the Gujarat Secondary Education Board (GSEB) in the year 2021 are not required to enter their marks. Just by entering their name and Exam Seat Number, the marks will be automatically displayed on the screen.·         At present the students are instructed to fill in information of Quick Registration only and wait for further instructions to fill in the other information like college choice, photograph etc.
  • 04/09/2021 BSC / FIVE YEAR INTEGRATED COURSES 2021-22Please click on above attachment for View Important Notice
  • 01/09/2021 BSC / FIVE YEAR INTEGRATED COURSES 2021-22 1.      Students can check/preview their B. Sc. Admission registered application by Login ID and Password. If any query then contact by Email: admbsc2021@gmail.com through their register email with application ID and register Mobile No.·        વિદ્યાર્થીઓ તેમની B.Sc. માં પ્રવેશ માટે કરેલ અરજીની જાણકારી પોતાના લોગ ઇન આઈડી અને પાસવર્ડ દ્વારા મેળવી શકે છે. જો કોઈ પ્રશ્નો હોય તો તેવા વિધાર્થીઓએ તેમના રજીસ્ટર ઈમેલ દ્વારા રજીસ્ટ્રેશન આઈડી અને રજીસ્ટર મોબાઈલ નંબર સાથે જણાવેલ ઈમેલ: admbsc2021@gmail.com સંપર્ક કરવો  2.      Those who have not completed their B.Sc. Admission application registration due to college choice filling or payment issue then kindly send Email to admbsc2021@gmail.com through their register email with application ID and register Mobile No.·        જે વિધાર્થીઓ તેમની B.Sc. પ્રવેશ માટેની અરજી કોલેજ પસંદગી અથવા ફી ચુકવણી ના કારણે સંપૂર્ણ રજીસ્ટ્રેશન કરી શકેલ નથી તેવા વિધાર્થીઓએ તેમના રજીસ્ટર ઈમેલ દ્વારા રજીસ્ટ્રેશન આઈડી અને રજીસ્ટર મોબાઈલ નંબર સાથે જણાવેલ ઈમેલ: admbsc2021@gmail.com સંપર્ક કરવો  3.      Students document verification of required and registered application is going on and it will be completed up to 07-09.2021. Such students have to check their application status for submission of in sufficient document or incorrect data but do not communicate by mail regarding the same.·         વિધાર્થીઓની રજીસ્ટર અરજીઓની અને જરૂરી હોય તેવા પ્રમાનપત્રોની ચકાસણી ચાલુ છે. જે તા.:૦૭-૦૯-૨૦૨૧ સુધીમાં થઈ જશે. આવા વિધાર્થીઓએ પોતાની અરજીનું અપૂરતા પ્રમાણપત્રો અથવા ખોટો માહિતી માટે ચેક કરતાં રહેવું. પરંતુ આ બાબતે ઈમેલ દ્વારા સંપર્ક કરવો નહીં.
  • 23/08/2021 Online Final Registration StepsPlease click on above Link to View Online Final Registration Steps
  • 23/08/2021 Admission SchedulePlease click on above Link to View Admission SchedulePlease complete your registration by filling all details and payment of Fees at earliest. Otherwise your registration will be invalid.Date for Completion of Registration of BSc admission is extended upto midnight of 30 August 2021
  • 21/08/2021 Booklet 2021-2022 (Revised on 01/09/2021)1. Complete registration and filling of preferences of choices of college & subject groups begin from Monday 23rd August 2021 at 12:00 PM.2. Payment of Rs. 125/- is must for final submission of application form.  ૧. સંપૂર્ણ રજીસ્ટ્રેશન તથા કોલેજ પસંદગી ક્રમ અને વિષય જૂથ પસંદગી સોમવાર તા.૨૩ મી ઓગષ્ટ ૨૦૨૧ સમય ૧૨:0૦ સવાર થી શરુ થશે.
    ૨. તમારી એપ્લિકેશન અંતિમ સબમિશન માટે ૧૨૫/- રૂ નું પેમેન્ટ જરૂરી છે.

Treading

Load More...